Class 10th Syllabus of the Mathematics Subject in Gujarati
પ્રકરણ 1 : વાસ્તવિક સંખ્યાઓ
આ પ્રકરણ માં વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે શીખીશું .
- યુક્લિડનું ભાગાકારનું પૂર્વપ્રમેય
- અંકગણિતનું મૂળભૂળ પ્રમેય
- અસંમેય સંખ્યાઓનું પુનરાવર્તન
- સંમેય સંખ્યો અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન
નીચે આપેલ ફાઈલ પ્રથમ પ્રકરણના ડાઉનલોડ માટે છે
પ્રકરણ 2 : બહુપદીઓ
આ પ્રકરણ માં બહુપદીઓ વિશે આપણે શીખીશું .
- બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ
- બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ
- બહુપદી માટે ભાગપ્રવિધિ
નીચે આપેલ ફાઈલ બીજા પ્રકરણના ડાઉનલોડ માટે છે
પ્રકરણ 3 : દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ
આ પ્રકરણ માં દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ વિશે આપણે શીખીશું .
- દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ
- દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મના ઉકેલ માટે અલેખની રીત
- દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ ના ઉકેલ માટે બૈજિક રીત
- દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણ
નીચે આપેલ ફાઈલ ત્રીજા પ્રકરણના ડાઉનલોડ માટે છે
પ્રકરણ 4 : દ્વિઘાત સમીકરણ
આ પ્રકરણ માં દ્વિઘાત સમીકરણ વિશે આપણે શીખીશું .
- દ્વિઘાત સમીકરણ
- અવયવિકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ
- પૂર્વવર્ગ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ
- બીજના સ્વરૂપ
નીચે આપેલ ફાઈલ ચોજા પ્રકરણના ડાઉનલોડ માટે છે
પ્રકરણ 5 : સમાંતર શ્રેણી
આ પ્રકરણ માં સમાંતર શ્રેણી વિશે આપણે શીખીશું .
- સમાંતર શ્રેણી
- સમાંતર શ્રેણી નું n પદ
- સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો
નીચે આપેલ ફાઈલ પાંચમા પ્રકરણના ડાઉનલોડ માટે છે
પ્રકરણ 6 : ત્રિકોણ
આ પ્રકરણ માં ત્રિકોણ વિશે આપણે શીખીશું .
- સમરૂપ આકૃતિઓ
- ત્રિકોણની સમરૂપતા
- ત્રિકોણની સમરૂપતાનો સિધ્ધાંત
- સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ
- પાયથાગોરસ પ્રમેય
નીચે આપેલ ફાઈલ છઠ્ઠા પ્રકરણના ડાઉનલોડ માટે છે .
પ્રકરણ 7 : યામ ભૂમિતિ
આ પ્રકરણ માં યામ ભૂમિતિ વિશે આપણે શીખીશું .
- અંતરસુત્ર
- વિભાજન સૂત્ર
- ત્રિકોણનું ક્ષેત્રફળ
નીચે આપેલ ફાઈલ સાતમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .
પ્રકરણ 8 : ત્રિકોણમિતિનો પરીચય
આ પ્રકરણ માં ત્રિકોણમિતિનો પરીચય વિશે આપણે શીખીશું .
- ત્રિકોણમિતીય ગુણોત્તરો
- વિશિષ્ટ માપના ખૂણાના માપના ત્રિકોણમિતીય ગુણોત્તરો
- કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો
- ત્રિકોણમિતીય નિત્યસમો
નીચે આપેલ ફાઈલ આઠમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .
પ્રકરણ 9 : ત્રિકોણમિતિના ઉપયોગો
આ પ્રકરણ માં ત્રિકોણમિતિના ઉપયોગો વિશે આપણે શીખીશું .
- ઊંચાઈ અને અંતર
નીચે આપેલ ફાઈલ નવમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .
પ્રકરણ 10 : વર્તુળ
આ પ્રકરણ માં વર્તુળ વિશે આપણે શીખીશું .
- વર્તુળનો સ્પર્શક
- સમતલ ના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા
નીચે આપેલ ફાઈલ દસમાં પ્રકરણના ડાઉનલોડ માટે છે .
પ્રકરણ 11 : રચના
આ પ્રકરણ માં રચના વિશે આપણે શીખીશું .
- રેખાખંડનું વિભાજન
- વર્તુળના સ્પર્શકની રચના
નીચે આપેલ ફાઈલ અગિયારમા પ્રકરણના ડાઉનલોડ માટે છે
પ્રકરણ 12 : વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ
આ પ્રકરણ માં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ વિશે આપણે શીખીશું .
- વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ – એક સમીક્ષા
- વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ
- સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ
નીચે આપેલ ફાઈલ બારમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .
પ્રકરણ 13 : પૃષ્ઠફળ અને ઘનફળ
આ પ્રકરણ માં પૃષ્ઠફળ અને ઘનફળ વિશે આપણે શીખીશું .
- સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ
- સંયોજિત ઘન પદાર્થોનું કુલ ઘનફળ
- એક ઘણાંકાર નું બીજા ઘણાંકારમાં રૂપાંતર
- શંકુનો આડછેદ
નીચે આપેલ ફાઈલ તેરમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .
પ્રકરણ 14 : આંકડાશાસ્ત્ર
આ પ્રકરણ માં આંકડાશાસ્ત્ર વિશે આપણે શીખીશું .
- વર્ગીકૃત માહિતી નો મઘ્યક
- વર્ગીકૃત માહિતી નો બહુલક
- વર્ગીકૃત માહિતી નો મધ્યસ્થ
- સંચયી આવૃત્તિ-વિતરણની આલેખિય પ્રસ્તુતિ
નીચે આપેલ ફાઈલ ચૌદમા પ્રકરણના ડાઉનલોડ માટે છે
પ્રકરણ 15 : સંભાવના
આ પ્રકરણ માં સંભાવના વિશે આપણે શીખીશું .
- સંભાવના- એક પ્રવિષ્ટ અભિગમ
નીચે આપેલ ફાઈલ પંદરમાં પ્રકરણના ડાઉનલોડ માટે છે .
I Hope you like the Article of the GSEB Class 10th – All Chapters of Mathematics in Gujarati Language. If you like then share to others.