*નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનીસ્ટર્સની ઇવેન્ટના જીવંત પ્રસારણ નિહાળવા બાબત.*
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તા.02/06/2022 નાં રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સવારે ૯:૩૦ કલાકે ભારત સરકારના *માન.મંત્રીશ્રી શિક્ષણ, માન.મંત્રીશ્રીઓ અને તમામ રાજ્યના અને કેન્દ્રશાસિત પ્રદેશોના માન.શિક્ષણ મંત્રીશ્રીઓ અને શિક્ષણ સચિવશ્રીઓ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીઓ* ઉક્ત કોન્ફરન્સમાં ભાગ લેનાર છે. તો આ જીવંત પ્રસારણનો સૌ લાભ લઇને નિહાળે તેવું આયોજન તથા જાણ કરવા આપની કક્ષાએથી સુનિશ્ચિત કરશો.
જીવંત પ્રસારણની લીંક