Are you searching for What is Gujarat Garima Cell – India’s First Education Quality and Monitoring Cell.
Then you are at Right Place.
The Complete and Official Information of What is Gujarat Garima Cell – India’s First Education Quality and Monitoring Cell Direct Link Given Here.
What is Gujarat Garima Cell – India’s First Education Quality and Monitoring Cell
આગામી તા. ૭ જુલાઈ ૨૦૦૦ ના રોજ માનનીય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના વર્ડ હસ્તે “ગરિમા સેલ” નું લોન્ચિંગ થશે.
Garima Cell – How its Will Work
રેન્કિંગ અને રેટિંગ પાર ભાર મૂકી ગુજરાત ક્યુઆલિટી અને હોલિસ્ટિક એજ્યુકેશનની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે સેલ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
રાજ્યમાં ગુણવત્તાના નિયત માપદંડો મુજબ રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓ કાર્ય કરે નિયમિત રીતે તેમનું મુલ્યાકંન થાય અને તેઓ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રેન્કિંગ પ્રાપ્ત કરે અને શિક્ષણની ગણવત્તાને સધારે તે આ સેલ.
વિશ્વસ્તરે રાજ્યન વધુને વધ સંસ્થાઓ આવા અગ્રીમ રેન્કિંગ પ્રાપ્ત કરે, તે માટે ગરિમા સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ અને યુનિવર્સીટીઝ સાથે MoU અને Partnership કરવામાં આવશે
I Hope you like the article of the What is Gujarat Garima Cell -India’s First Education Quality and Monitoring. If you like then share to others.
Happy Reading Stay Connected