Are you searching for – ગુજરાતી સાહિત્યના પ્રકારો – Types of Gujarati Sahitya
Then you are at Right Place.
The Complete and Official Information of ગુજરાતી સાહિત્યના પ્રકારો – Types of Gujarati Sahitya
ગુજરાતી સાહિત્યના પ્રકારો – Types of Gujarati Sahitya
૧. રાસ – રાસક ( દેશી નામમાળા – હેમચંદ્રાચાર્ય)
જૈન તીર્થ કરો ની કથા વસ્તુને ધ્યાનમાં લેવાય છેભરતેશ્વર બહુબલીરાસ ( શાલીભદ્રસુરી)
૨. પ્રબંધ ( વિરરસ – મહાપુરુષની યુદ્ધગાથા – વીરગાથા
કાન્હડદે – પ્રબંધ ( પદ્મનાભ)
૩. ફાગુ ( ફૂગું) ( દેશી નામમાળા – હેમચંદ્રાચાર્ય)
ફાગુ રાગ ફાગણમાસમાં ગાવામાં આવે છે. શૃંગાર પ્રદાનના વિષયને ધ્યાનમાં લેવાય છે. સીરીથીલીભદ્ર ફાગુ ( જિનપદ્મસુરી)
૪. બારમાસી ( બારમાસની વિરહનું વર્ણન)
નેમિનાથ ચતુષ્પાદિકા – વિનયચન્દ્રસુરી
૫. પદ – ડગલું કે પગલું ( નરસિંહ મહેતા )
બે કે ચાર લીટી ( સૌથી વધુ મીરાબાઈ એ લખેલા)
૬. ગરબી – પુરુષપ્રધાન ( દયારામ)
શક્તિ અને કૃષ્ણભક્તિ
૭. ગરબા / ગરબી – ગર્ભદીપ વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો
( જિ – અમદાવાદ) સ્ત્રીપ્રધાન
૮. આખ્યાન – આરંભીને બીજ – નરસિંહ મહેતા
પિતા – ભાલણ અને શ્રેષ્ઠ શિરોમણી – પ્રેમાનંદ
૯. કાફી – એક જ રાગ માં ગવાતા પાંચ કડીના પદ
ધીરો ભગત – કાફીના પિતા
૧૦. ચાબખા – કટાક્ષ
ભોજાભગત – પિતા
૧૧. છપ્પા – છ લીટીનું નાનકડું કાવ્ય
અક્ષયદાસ સોની
૧૨. પદ્યવાર્તા – શામળ મહારાજ
૧૩. રાજીયા – મૃત્યુ પ્રસંગે – શોકગીત
બાપુસાહેબ ગાયકવાડ
૧૪. ભવાઈપાત્ર – મુખ્ય નાયક – રમુજી – રંગલો – મશ્કરો
અસાઈત ઠાકર – પિતા
૩૬૦ – રામદેવનો વેશ સૌથી જુનો હંસાઉલી
Information from Angel Academy – (Samrat) Samat Gadhavi
Thanks to Beloved Readers.