Are you searching for – Talati Cum Mantri Latest Official News Updates 2023 (Exam Date is Not Fixed (07.05.2023)
Then you are at Right Place.
The Complete and Official Information of Talati Cum Mantri Latest Official News Updates 2023 (Exam Date is Fixed (07.05.2023)
Talati Cum Mantri Latest Official News Updates 2023
તલાટી કમ મંત્રીની તારીખ 7 મે ૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતી ફોર્મ ઓજસ વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે



તલાટીની પરીક્ષા 30 મી એપ્રિલે લેવા માટે તંત્ર મક્કમ. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે દરેક કલેકટરો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પણ રહ્યા હાજર. દરેક કલેકટરોને કોલેજના બિલ્ડીંગ ફાળવવા સુચના.