Are you searching for – Sample Question and Answer of Gujarat Gyan Guru Quiz 2022
Then you are at Right Place.
The Complete and Official Information of Sample and Practice Question Answers of Gujarat Gyan Guru Quiz 2022.
English Sample Questions – Gujarat Gyan Guru Quiz 2022
1. How have farmers benefited from Gujarat Government’s Soil Health Card Scheme?
2. In agriculture, what is the full form of KCC?
3. Which irrigation method is emphasized in Pradhan Mantri Krushi Sinchai Yojana (PMKSY)?
4. What is the percentage of interest for Krushi loan given by Gujarat Government ?
5. Which district is the first in Gujarat in micro-irrigation system?
6. In which district is a barrage to be built over Sabarmati river?
7. What is the full form of RUSA?
8. Which programme intends to educate young learners for leadership roles in the future by empowering the youth through the creation of a learning ecosystem?
9. Who launched the online portal to streamline the accreditation of teacher education?
10. Which technical scheme empowers specially-abled students?
11. According to National Education Policy 2020, how is school education categorised?
12. On which day the STARS project scheme was launched by the Ministry of Education (MoE)?
13. What activity was planned to honour Sardar Vallabhbhai Patel’s birthday in 2021?
14. What is the aim of ‘Kutir Jyoti Scheme’ ?
15. What is the full form of UDAY?
16. What is the objective of the ‘Kisan Hit Urja Shakti Yojana’?
17. Which energy source did Gujarat offer to small and medium enterprises to help it become a national leader?
18. What will be the benefits of hybrid renewable power plant in Gujarat in the solar energy sector?
19. What kind of technology is being developed at the i-Create EV Centre of Excellence?
20. What is the full form of PMJDY?
21. What is the maximum permissible deduction limit under Section 80C, for the assessment year 2022-23?
22. In the case of a taxable supply of services, how many days must pass since the date of service supply before the invoice is issued?
23. When was the Pradhan Mantri Mudra Yojana launched ?
24. What is the subsidy rate on the loan amount under the Shree Vajpayee Bankable Yojana for people in the SC/ST category living in urban areas?
25. To whom does Manav Kalyan Yojana scheme provide additional tools/equipment ?
26. Since when is the National Food Security Act (2013) implemented in Gujarat ?
27. What criteria are used to identify priority families for professional reservations in Gujarat’s urban areas?
28. Where and when was the poet Narmad born ?
29. Where is the annual “Vichitra Mela” for the tribal people held?
30. Which unit has been formed for the smooth implementation of the Vatan Prem Yojana ?
31. How much of the region has the Government of Gujarat designated as forest, according to the State of Forest report (2018)?
32. How many saplings are given free of cost to the Gram Panchayat under the ‘Sapling Distribution Scheme’ during the Van Mahotsav?
33. Who has the right to the trees grown under the Farm Forestry Scheme on privately owned land?
34. Under the Tree Farming Scheme by the tribals, 80% of the saplings are to be planted of which tree?
35. When was the Indian Forest Service established in India?
36. Who are the beneficiaries of the ‘Environment Plantation Scheme’ under the social forestry programme of the Forest Department?
37. Which app has been released that allows users to register complaints about air pollution while also providing access to information about the quality of the air?
38. When was the ‘Pawak Van’ inaugurated ?
39. Where is the statue of Sardar Vallabhbhai Patel located?
40. What is given in the ‘National Award for Prevention of Pollution’?
41. Which caste of educated youth is given the responsibility of educating the public as part of the Angbhoot Yojana’s “Evaluator and Motivator Scheme”?
42. Which certificate can be availed using the Digital Gujarat website ?
43. The Indian government has introduced how many different types of physical impairments?
44. Which project is running under the Gujarat State Biotechnology Policy?
45. In which district of Gujarat is Uparkot Fort located?
46. Which scheme has the main objective of improving the standard of living for those who are living in the border areas?
47. Who confers the “Veer Meghamaya Balidan” Award?
48. Which list of the Indian Constitution includes maintaining law and order?
49. In which year was the ‘Swatchh Bharat Mission’ launched by the Government of India?
50. What is the objective of Laqshya programme ?
51. What is the purpose of recently launched Health Service Management Centre (HSMC)?
52. What is the full form of PMNDP?
53. Which age group of girls is covered under the ‘Kishori Shakti Yojana’?
54. What is the full form of ARSH?
55. Who started the ‘Dhanvantari Arogya Rath Yojana’?
56. What is the key objective of the Chiranjeevi Yojana?
57. Which scheme aims at enhancing India’s manufacturing capabilities for Advanced Automotive Products Technologies (AAT)?
58. What is the eligibility criteria of age for Shri Vajpayee Bankable Yojana?
59. What is the key benefit of the Scheme of Fund for Regeneration of Traditional Industries?
60. Which of the following institutions is currently in operation at GIFT city?
61. What is the key benefit of the Skill Upgradation and Mahila Coir Yojana?
62. Which of the following is a Sub-Scheme of National SC-ST Hub Scheme?
63. Which scheme is available by the Gujarat Labour Welfare Board, Government of Gujarat to reduce the burden of higher education expenditure for the children of labour?
64. What is the minimum age limit to get eligible forthe ‘Atal Pension Yojana’ by the Government of India?
65. How much is the maximum annual family income limit for EBC candidate to become eligible for the ‘Pradhanmantri Dakshta Aur Kushalta Sampann Hitgrahi Yojana (PM-DAKSH)’ by the Government of India ?
66. What is the minimum age limit for the beneficiary to become eligible for under the ‘Pradhanmantri Jeevan Jyoti Bima Yojana’ by the Government of India?
67. What is provided under the ‘Antyesthi (Funeral) Aid Scheme’ by the Government of Gujarat ?
68. How many employment offices are there in Gujarat to share information regarding the availability of different employments?
69. Which of the following document is not considerd to get benefit of Higher Education Reward Scheme for the children of labours in case of C.A. by Gujarat Labour Welfare Board, Government of Gujarat?
70. What is the popular name of the Andhra Pradesh Reorganisation Act 2014?
71. Which of the following Union Territories of India has the highest number of seats in the Lok Sabha?
72. By what is the Sovereignty of Indian Parliament restricted ?
73. Which nation’s legislative structure is the model for the one used in India?
74. In how many years one third of Legislative Council members retire ?
75. Who is the Chairman of PM’s Citizen Assistance and Relief in Emergency Situations (PM-CARES) fund trust?
76. Who are eligible to get MUDRA Loans under PMMY?
77. What is Governing Law for land revenue?
78. Which law is passed to stop to be an illegal farmer ?
79. Which state is considered to be the first for ‘Har Ghar Jal Yojana’ ?
80. How many dams are there in Gujarat ?
81. When was the Government launched the Solar Power Project on the Narmada Canal?
82. What are the facilities provided to the beneficiaries under Pradhan Mantri Awas Yojana?
83. Sardar Sarovar Dam is a part of which project?
84. Which authority does regulate and control Sardar Sarovar Project run by Government of India ?
85. What is flow capacity of Narmada canal which irrigates 17 districts of Gujarat?
86. E-Governance and Citizen Services, Energy Management are part of which scheme?
87. What is Palar Water ?
88. In which state the highest number of sites were identified under the ‘Mission Amrut Sarovar’ scheme?
89. Under which mission in Pradhan Mantri Awaas Yojana (Gramin), an additional assistance of Rs. 12000 has been provided for toilets?
90. Which scheme of Gujarat provides high speed internet services to each Gram Panchayat?
91. In which article there is a provision of disqualification mentioned for the post of Panchayat member?
92. Digital India Land Registration Modernization project is part of which scheme?
93. What is the amount of subsidy by Gujarat Government for vehicle on per KWH battery?
94. When did the construction of Ahmedabad Metro begin ?
95. How much freight is expected to increase under Bharat Mala project from the existing 40% ?
96. When did UNESCO include Dholavira of Kachchh in the list of World Heritage Site?
97. Which day is observed by the Ministry of Tourism, India as the National Tourism Day ?
98. Zojila Tunnel will provide all-weather connectivity between which two places of India?
99. Which department of Gujarat was recognised for ‘Most Innovative Use of Information Technology during the Year 2012’ ?
100. What is the parking capacity of Narendra Modi Stadium?
101. How many dams are there in Gujarat?
102. Which of the following is not the basic acitivity of Road and Building Department?
103. How many Metro Rail stations will be there in Ahmedabad city?
104. How many expressways are there in Gujarat?
105. Who is eligible for the ‘Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana’ Scheme?
106. How much prize will be awarded to a Scheduled Caste student who ranks third in Higher Secondary Examination?
107. How many accounts were opened on the Inaugural Day of the Pradhan Mantri Jan Dhan Yojana?
108. What kind of institution is Kasturba Gandhi Balika Vidyalayas?
109. Which of the following was launched for the students of std 12 under the e-VIDYA Scheme during the Covid 19 Pandemic?
110. How much financial assistance is provided under Ambedkar Avas Yojna for Scheduled caste?
111. Under which government scheme, the loan is given for higher education in technical courses and Ph.D. to students from scheduled tribes?
112. Which government office provides the benefits of ‘school Uniform Scheme’?
113. What is the income limit for the Scheduled Castes students in the rural area to take advantage of the ITI scholarship scheme?
114. What is the maximum loan amount to be received for the industrial sector under Shri Vajpayee Bankable Scheme?
115. What is the annual family income of a student to avail scholarship of the Gujarat Government for students with disabilities?
116. In which duration, students have to register to take advantage of the Higher Secondary Scholarship Scheme?
117. What amount is given to the second ranker of science and general stream at the district level under Chhatrapati Shahuji Maharaj Inami scheme?
118. Which scheme of the government is working with the objective of keeping the students of Scheduled Castes, Scheduled Tribes and Developing Castes together under one roof?
119. On which website one has to apply online to get admission in Scheduled Caste Government Hostel?
120. How many Female Courts are operating at the district and taluka level in the state of Gujarat?
121. By whom are the ‘Vividhlaxi Mahila Kendra’ run?
122. Which scheme has been launched by the government of Gujarat to provide employment to the women?
123. Which evidences are required to avail the ‘Kunvarbai Nu Mameru Yojana’ ?
Gujarati Sample Questions – Gujarat Gyan Guru Quiz 2022
124. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
125. કૃષિના સંદર્ભમાં KCC યોજનાનું પૂરું નામ શું છે ?
126. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના (PMKSY)માં કઈ સિંચાઈપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
127. ગુજરાત સરકારની કૃષિ લોન માટે વ્યાજની ટકાવારી કેટલી છે ?
128. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવેલ છે ?
129. ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સાબરમતી નદી ઉપર બેરેજ બનવાનો છે ?
130. RUSAનું પૂરું નામ શું છે ?
131. લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા ભારતના યુવાનોને ભવિષ્યમાં સશક્ત અને સફળ નેતૃત્વ પૂરું પાડી શકે તેની તાલીમ આપતી યોજના કઈ છે ?
132. શિક્ષકના પ્રશિક્ષણની માન્યતાની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ઓનલાઈન પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
133. વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે કઈ તકનીકી યોજના છે ?
134. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શાળાશિક્ષણને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે ?
135. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા કયા દિવસે STARS પ્રૉજેક્ટ યોજના શરૂ કરવામાં આવી હતી ?
136. 2021માં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને સન્માનિત કરવા માટે કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ?
137. કુટિર જ્યોતિ યોજનાનો હેતુ શો છે ?
138. UDAYનું પૂરું નામ શું છે ?
139. કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાનો હેતુ કયો છે ?
140. નાના અને મધ્યમ ઉદ્યોગોને ઊર્જાનો કયો સ્રોત પૂરો પાડીને ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે ?
141. ગુજરાતમાં હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટથી સૌર ઊર્જાક્ષેત્રે કયા લાભ થશે ?
142. i-Create EV સેન્ટર ઑફ એક્સલન્સમાં કયા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ?
143. PMJDYનું પૂરું નામ શું છે ?
144. આકારણી વર્ષ 2022-23 માટે કલમ 80 C હેઠળ મહત્તમ અનુમતિપાત્ર કપાત કેટલી છે ?
145. સેવાઓના કરપાત્ર સપ્લાયના કિસ્સામાં સેવાના સપ્લાયની તારીખથી કેટલા સમયગાળાની અંદર ઇનવોઇસ આપવામાં આવે છે ?
146. પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
147. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં શહેરી વિસ્તારના SC/ST કેટેગરીને આપવામાં આવતી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
148. માનવકલ્યાણ યોજના કોને વધારાનાં સાધનો/ઉપકરણો પૂરાં પાડે છે ?
149. ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (2013) કઈ તારીખથી અમલમાં આવેલ છે ?
150. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં વ્યાવસાયિક અનામતનો લાભ મેળવવામાં અગ્રતા ધરાવતાં કુટુંબોની ઓળખ માટેનાં ધોરણો કયાં છે ?
151. કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો ?
152. આદિવાસી લોકો માટેનો ચિત્ર-વિચિત્ર મેળો કયા જિલ્લામાં યોજાય છે ?
153. વતનપ્રેમ યોજનાના સુચારુ અમલીકરણ માટે ક્યા યુનિટની રચના કરવામાં આવી છે ?
154. સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ (2018) મુજબ ગુજરાતે તેના ભૌગોલિક વિસ્તારને કેટલા ટકા જંગલ તરીકે જાહેર કર્યો છે ?
155. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતને કેટલાં રોપાં વિનામૂલ્યે આપવામાં આવે છે ?
156. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ઉછરેલાં વૃક્ષો ઉપર કોનો સંપૂર્ણ હક્ક રહે છે ?
157. આદિવાસીઓ દ્વારા વૃક્ષખેતી યોજના અંતર્ગત 80% રોપાં કયા વૃક્ષનાં વાવવાનાં થાય છે ?
158. ભારતમાં ભારતીય વનસેવાની સ્થાપના ક્યારે થઈ ?
159. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
160. કઈ એપમાં હવાની ગુણવત્તાની માહિતી અને હવાને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓ સામે ફરિયાદો નોંધવાની જોગવાઈ છે ?
161. પાવક વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
162. કયા ‘વન’માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ?
163. પ્રદૂષણનિવારણ માટે રાષ્ટ્રીય પુરસ્કારમાં શું આપવામાં આવે છે ?
164. વન વિભાગની ઇવેલ્યુએટર એન્ડ મોટીવેટર યોજનામાં કઈ જાતિના અભ્યાસી યુવકોને જનજાગૃતિ અર્થે કામગીરી સોંપવામાં આવે છે ?
165. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
166. ભારત સરકારે શારીરિક વિકલાંગતાના પ્રકાર વધારીને કેટલા કર્યા છે ?
167. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
168. ઉપરકોટ કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે ?
169. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે ?
170. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કોના હસ્તે એનાયત કરવામાં આવે છે ?
171. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના વિષયનો સમાવેશ ભારતના બંધારણની કઈ યાદીમાં કરવામાં આવેલ છે?
172. ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
173. LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
174. તાજેતરમાં શરૂ થયેલા હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (એચએસએમસી)નો હેતુ શો છે ?
175. PMNDPનું પૂરું નામ શું છે ?
176. કિશોર શક્તિ યોજના કેટલા વર્ષની તરુણીઓ માટે છે ?
177. ARSHનું પૂરું નામ શું છે ?
178. ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી ?
179. ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
180. ભારતની એડવાન્સ્ડ ઓટોમોટિવ પ્રૉડક્ટ્સ ટેક્નોલોજી (AAT) અંતર્ગત ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
181. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ?
182. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
183. ગિફ્ટ સિટીમાં હાલમાં નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે ?
184. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
185. નેશનલ એસસી/એસટી હબ યોજનાની પેટા સ્કીમ કઈ છે ?
186. શ્રમયોગીના બાળકોને ઉચ્ચતર શિક્ષણના ખર્ચના ભારણને ઓછું કરવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ઉપલબ્ધ છે ?
187. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના’નો લાભ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
188. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ મેળવવા EBC ઉમેદવારોની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
189. ભારત સરકાર દ્વારા’પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
190. ગુજરાત સરકાર દ્વારા અંત્યેષ્ઠી સહાય યોજના શું પ્રદાન કરે છે ?
191. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
192. વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ આપવા માટે C.A.ના કિસ્સામાં કયો દસ્તાવેજ ધ્યાનમાં લેવામાં આવતો નથી ?
193. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014નું લોકપ્રિય નામ શું છે ?
194. ભારતના નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે ?
195. ભારતીય સંસદનું સાર્વભૌમત્વ શેના દ્વારા પ્રતિબંધિત છે ?
196. ભારતમાં વિધાનસભા કયા દેશની પેટર્ન પર આધારિત છે ?
197. વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે ?
198. PM’s Citizen Assistance and Relief in Emergency Situations (PM-CARES) fund મંડળના અધ્યક્ષ કોણ છે ?
199. નીચેના ઉધાર લેનારાઓમાંથી PMMY હેઠળ MUDRA લોન મેળવવા માટે કોણ યોગ્યતા ધરાવે છે ?
200. રેવન્યુ વિભાગ માટે ગવર્નિંગ કાયદો કયો છે ?
201. ગુજરાતમાં કયો કાયદો બનાવવામાં આવ્યો છે જેનાથી ગેરકાયદેસર ખેડૂત બનતા અટકાવી શકાય છે?
202. કયા રાજ્યને ભારતનું પ્રથમ ‘હર ઘર જલ’ રાજ્ય માનવામાં આવે છે ?
203. ગુજરાતમાં કુલ કેટલા ડેમ છે ?
204. ગુજરાત સરકારે નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રૉજેક્ટની શરૂઆત ક્યારે કરી ?
205. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
206. સરદાર સરોવર ડેમ કયા પ્રૉજેક્ટનો ભાગ છે ?
207. સરદાર સરોવર પ્રૉજેક્ટના નિયમન અને નિયંત્રણનું કામ ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
208. ગુજરાતના 17 જિલ્લાઓને સિંચાઈ કરતી નર્મદા કેનાલની પ્રવાહ ક્ષમતા કેટલી છે?
209. ઇ- ગવર્નન્સ અને નાગરિક સેવાઓ, એનર્જી મેનેજમેન્ટ કઈ યોજનાનો ભાગ છે?
210. પાલાર પાણી શું છે ?
211. મિશન અમૃત સરોવર અંતર્ગત સૌથી વધુ સ્થળની ઓળખ કયા રાજ્યમાં કરવામાં આવી છે ?
212. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં શૌચાલયની રૂ. 12000ની વધારાની સહાયતા ક્યા મિશન હેઠળ આપવામાં આવી છે ?
213. ગુજરાત રાજ્યની કઈ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવામાં આવેલ છે ?
214. પંચાયતમાં સભ્ય પદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
215. ડિજિટલ ભારત જમીન નોંધણી આધુનિકીકરણ પરિયોજના કઈ યોજના હેઠળ આવે છે ?
216. પ્રતિ KWH બેટરી પરના વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે ?
217. અમદાવાદ મેટ્રોનું બાંધકામ ક્યા વર્ષમાં શરૂ થયું ?
218. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત માલભાડાની આવક 40%થી વધારીને કેટલી થશે?
219. યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ક્યારે સમાવ્યું ?
220. ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા કયો દિવસ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
221. ઝોજિલા ટનલ ભારતના કયાં બે સ્થળો વચ્ચે સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે ?
222. ગુજરાતના કયા વિભાગને પ્રવાસન વર્ષ 2012 દરમિયાન માહિતી અને ટેકનોલોજીનો સૌથી વધુ નવીન ઉપયોગ કરનાર તરીકે ઓળખવામાં આવ્યો છે ?
223. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગની ક્ષમતા કેટલી છે ?
224. ગુજરાતમાં કેટલા ડેમ આવેલા છે ?
225. નીચેનામાંથી કઈ કામગીરી માર્ગ અને મકાન વિભાગની મૂળભૂત કામગીરી નથી ?
226. અમદાવાદ શહેરમાં કુલ કેટલા મેટ્રો રેલ સ્ટેશન હશે?
227. ગુજરાતમાં કેટલા એક્સપ્રેસ વે આવેલા છે ?
228. માઈ રામાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે ?
229. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ?
230. પ્રધાનમંત્રી જનધન યોજનાના ઉદ્ઘાટનના દિવસે કેટલા ખાતાં ખોલવામાં આવ્યાં હતાં ?
231. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કયા પ્રકારનું વિદ્યાલય છે ?
232. કોવિડ-19 રોગચાળા દરમિયાન e-VIDYA યોજના હેઠળ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શું શરૂ કરવામાં આવ્યું હતું ?
233. અનુસૂચિત જાતિ માટે વ્યક્તિગત ધોરણે આંબેડકર આવાસ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
234. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ અભ્યાસક્રમ અને પીએચ.ડી.માટે ઓછા વ્યાજદરે લોન કઈ સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે ?
235. શાળા યુનિફોર્મ યોજનાનો લાભ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા આપવામાં આવે છે ?
236. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે ગ્રામવિસ્તારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
237. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
238. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
239. હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
240. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
241. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ એકસાથે એક છત્ર હેઠળ રહે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્યરત સરકારની યોજનાનું નામ જણાવો.
242. સરકાર સંચાલિત અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયમાં પ્રવેશ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
243. ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરે કુલ કેટલી નારી અદાલતો કાર્યરત છે ?
244. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કોના દ્વારા કાર્યરત છે?
245. બહેનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
246. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?