Are you searching for – RTE Gujarat Admission 2024-25: Application Form, Last Date, Age Limit
Then you are at Right Place.
The Complete and Official Information of RTE Gujarat Admission 2024-25: Application Form, Last Date, Age Limit
RTE Gujarat Admission 2024-25: Application Form, Last Date, Age Limit
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
ઓનલાઇન ફોર્મ તા- ૧૪/૦૩/૨૦૨૪થી ૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરવાના છે.
Gujarat RTE Admission Details in Highlights
Name | RTE Gujarat Admission |
Initiated by | Government of Gujarat |
Beneficial For | Students who are Socially & Economically Weak |
Admission Mode | Online and Offline |
Admission For | For LKG, UKG, & 1st Class Admission |
Official Website | https://rte.orpgujarat.com/ |
RTE Gujarat Admission 2024-25
ફોર્મ ભરવા માટેના જરૂરી Documents
- બાળકનો જન્મ નો દાખલો (Birth Certificate)
- રહેઠાણનો પુરાવો (લાઈટબીલ , રેશન કાર્ડ , રેજીસ્ટ્રેડ ભાડાકરાર) – Residence Proof
- વાલીનું જાતિનું પ્રમાણપત્ર – Parent Caste Certificate
- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો – Student Photocopy
- વાલીનો આવકનો દાખલો – Parent Income Certificate
- વાલીની બેંક ની પાસબુક અથવા બાળકની પાસબુક – Parent Bank Passbook or Student Passbook
ઉંમર મર્યાદા – Age limit
1 જૂન 2024ના રોજ બાળકે 6 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ – The child should have completed 6 years on 1 June 2024.
Thanks to Beloved Readers.