Nishtha 3.0 FLN Diksha Portal March Module – 12 in Gujarati : – પાયાના તબક્કા માટે રમકડાં આધારિત શિક્ષણશાસ્ત્ર
1. સમગ્ર પાયાના તબક્કામાં બાળ મૈત્રીપૂર્ણ વર્ગખંડમાં કયો અભિગમ અપનાવવો જોઈએ ?
જવાબ – રમત, રમકડાં આધારિત બાળક કેન્દ્રિત અભિગમ
2. નીચેનામાંથી કઈ રમત લોકપ્રિય પરંપરાગત ભારતીય રમત નથી ?
જવાબ – ક્રિકેટ
3. રમકડાં અને શૈક્ષણિક રમત સામગ્રી ___________ હોવી જોઈએ જ નહીં ?
જવાબ – સાંસ્ક્રુતિક રીતે અસંગત
4. નીચેનામાંથી કઈ સક્રિય શારીરિક રમત નથી ?
જવાબ – કમ્પુટર ગેમ
5. સ્વદેશી રમકડાંના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
જવાબ – સ્વદેશી રમકડાં સરળતાથી મળતા નથી.
6. જાતે કરી જુઓ (DIY) રમકડાં બાળકોના __________ કૌશલ્યને પડકારતા નથી ?
જવાબ – આધ્યાત્મિક કૌશલ્યો
7. રિંગ સેટ પઝલના સંબધમાં નીચેનામાંથી કયું ખોટું છે. ?
જવાબ – રિંગ સે પઝલ કાચનું બનેલું હોય છે.
8. નાનાં બાળકો માટે બનાવેલાં રમકડાં કેન્દ્રમાં _________ હોવું જોઈએ
જવાબ – રમકડાં અને અનુરૂપ હસ્તકૌશલ્ય વિકસાવે તેવી સામગ્રી
9. સ્વદેશી રમકડાં __________માંથી બને છે ?
જવાબ – સ્થાનિક ઓછી કિમતની સામગ્રી
10. વર્ગખંડમાં બાળકોને તેમની સાથે ________ લાવવાની પરવાનગી હોવી જોઈએ.
જવાબ – રમકડાં અને રમતો
11. DIY નું પૂરું નામ છે
જવાબ – Do-It-Yourself
12. કઈ ઉમરે, પદ્ધતિસર રીતે અન્ય લોકો સાથે રમવાની તેમની ઈચ્છા દર્શવવાનું શરૂ કરે છે ?
જવાબ – 6 -8 વર્ષ
13. “નાટક ભાષા અને વિચારના વિકાસમાં મદદરૂપ થાય છે.” આ કોણે કહ્યું હતું ?
જવાબ – લેવ વાયગોત્સ્કી
14. ઢીંગલી રમકડાંને ______ નામથી પણ ઓળખવામાં આવે છે.
જવાબ – સુતરાઉ કાપડની ઢીંગલી
15. રમકડાં નાનાં બાળકોને ____માં મદદ કરે છે ?
જવાબ – જ્ઞાનાત્મક વિકાસ
16. ટેક્નોલોજી – સમર્થિત રમકડાં ________મદદ કરે છે
જવાબ– શિક્ષકને આનંદમય બનાવવામાં
17. કઈ વાય જૂથથી રમકડાં આધારિત શિક્ષણશાસ્ત્ર શરૂ કરવું જોઈએ ?
જવાબ – 2 – 3 વર્ષ
18. રમકડાંનો ઇતિહાસ ક્યાથી મળે છે ?
જવાબ – સિંધુ ખીણના સમયગાળામાંથી
19. રીંગ સેટ પઝલ્સ (કોયડાઓ) ___________ સંકલ્પના શીખવામાં મદદ કરે છે
જવાબ – ક્રમાંકન / ક્રમિકતા
20. ક્યાં પ્રવૃતિ ક્ષેત્ર / વિસ્તારમાં, રસોડા સેટ મૂકવો જોઈએ ?
જવાબ – નાટયીકરણ સંબધિત ક્ષેત્ર / વિસ્તાર
I Hope you like the Article of the Nishtha 3.0 FLN Diksha Portal Module 12 Quiz 2022 Answer Key in Gujarati. If you like then share to others.
Happy Reading. Stay Connected