Nishtha 3.0 FLN Diksha Portal March Module – 11 in Gujarati : – ICT નું શીખવા, શીખવવા અને મૂલ્યાંકનમાં સંકલન
1. _________________તત્પરતા સૂક્ષ્મ માંસપેશી કૌશલ્ય અને લેખિત સામગ્રી સાથે પરિચય વિકસાવે છે.
જવાબ – લેખન
2. _____________એટલે વર્ગનું કદ, વયની દ્રષ્ટિએ વિવિધતા, સાંસ્ક્રુતિક સંદર્ભ, સામાજિક – આર્થિક સ્થિતિ, જાતિ, સીમાંતતા, ભૌગોલિક સ્થાન અને ટેક્નોલોજીની ઉપલબ્ધતા/ સુલભતા
જવાબ – વસ્તી વિષયક
3.____________ માનસિક દ્રશ્ય નિર્માણની પ્રક્રિયાઓને સમર્થન આપતું નથી જે વર્ગખંડની સરળતાથી સુલભ નથી
જવાબ – છાપેલ સામગ્રી
4. NMEICT નું પૂરું નામ ……
જવાબ – National Mission on Education through ICT
5. નીચેનામાંથી ક્યું મુખ્ય શબ્દ (કીવર્ડ) દ્વારા માહિતીની શોધ કરે છે ?
જવાબ – સર્ચ એંજિન
6. TRACK નું પૂરું નામ _______
જવાબ – Technology Pedagogy and Content Knowledge
7. બાળકનો _____________ વાતાવરણનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે જેમાં ICT સમર્થિત શીખવા-શીખવાની પ્રક્રિયા ચાલે છે.
જવાબ – સંદર્ભ
8. ICT નું સંકલન ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેનો ઉપયોગ શીખવા – શીખવાની સામગ્રી અને _________સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે.
જવાબ – શિક્ષણશાસ્ત્ર
9. NEP – 2020 ___________ સુધી શાળામાં સાર્વત્રિક પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે.
જવાબ – 2025
10. વિધ્યાર્થીઓની શીખવાની પ્રવુતિઓને પ્રોત્સાહિત કરવી અને અધિકૃત, પડકાર જનક, બહુવિષયક, અને બહુવિધ ઇન્દ્રિય બનાવવી એ ________નો એક ભાગ છે.
જવાબ – શીખવાની ગુણવત્તા વધારવી
11. જ્ઞાનના પરિમાણો હેઠળ પૂર્વપ્રાથમિક તબક્કે વ્યવહાર કરવામાં આવેલ સામગ્રીનો ક્રમ ____________છે.
જવાબ – માહિતી આધારિત, સંકલ્પના આધારિત, પ્રક્રિયાગત, અધિસંગ્યતામક
12. ICT ને સંકલિત કરતી વખતે ધ્યાનમાં લેવાના માપદંડો નીચે મુજબ છે.
જવાબ – સામગ્રીનું સ્વરૂપ, માળખું અને માનવસંસાધન, શિક્ષણશાસ્ત્રનો અભિગમ
13. ___________ને મૈત્રીપૂર્ણ છાપેલ (પ્રિન્ટ) સામગ્રીની રજૂઆત, શબ્દભંડોળ વિકસાવવા, પુસ્તકો અને લેખિત સામગ્રીથી પરિચિત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે
જવાબ – વાચન તત્પરતા
14. ICT નો ઉપયોગ કરવા માટે શીખનારના માપદંડો જેને સમજવાની જરૂર છે તે નીચે મુજબ છે :
જવાબ – વસ્તી વિષયક, જ્ઞાનાત્મક, ભાવાત્મક, સામાજિક, શારીરિક
15. Tux Math એ _____________છે.
જવાબ – રમતો
16. જો શાળા તેના વિધ્યાર્થીઓનો વાસ્તવિક અભ્યાસ સમય ઘટાડયા વિના બે પાળી પ્રણાલી (ડ્યુઅલ-શિફ્ટ-સિસ્ટમ) અપનાવે તો તેને ___________કહેવાય છે.
જવાબ – કાર્યક્ષમતા વધારવી
17. ____________ તબક્કે ઉપયોગ કરવામાં આવેલ સામગ્રીમાં વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાનની તત્પરતાનો સમાવેશ થઈ શકે છે.
જવાબ – પાયાના
18. MOOC નું પૂરું નામ___________
જવાબ – Massive Open Online Course
19. ICT નું પૂરું નામ __________
જવાબ – Information and Communication Technology
20. સાચા ઉદાહરણ સાથે શબ્દના રેકોર્ડ કરેલ ઉચ્ચારની તુલના કરવાની પ્રવુતિની પ્રેક્ટિસ ___________માં કરી શકાય છે.
જવાબ – ભાષા લેબ
I Hope you like the Article of the Nishtha 3.0 FLN Diksha Portal Module 11 Quiz 2022 Answer Key in Gujarati. If you like then share to others.
Happy Reading. Stay Connected