Education Trendy

Latest News Updates about Special TET – 1 and TET 2 – Gujarat

Latest News Updates about Special TET - 1 and TET 2 - Gujarat
Written by Chetan Darji

Are you searching for – Latest News Updates about Special TET – 1 and TET 2 – Gujarat

Then you are at Right Place.

The Complete and Official Information of Latest News Updates about Special TET – 1 and TET 2 – Gujarat

Latest News Updates about Special TET – 1 and TET 2 – Gujarat

We are giving complete information regarding Special Education – Spl TET – 1 and TET 2 Information in Gujarati. (@sebexam.org)

શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક) (TAT-S)-૨૦૨૩ની જાહેરાતમાં શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંકઃED/MSM/e-file/3/2023/1662/CHH, તા.૧૯/૦૫/૨૦૨૩ થી માધ્યમિક શાળાઓના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેના પરિશિષ્ટ-૩ ના ક્રમાંક-૧૧ (ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી) ની લાયકાતમાં ગણિતશાસ્ત્ર અથવા આંકડાશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર અથવા જીવશાસ્ત્ર ની સાથે જે સંલગ્ન વિષયો છે તેને પણ માન્ય કરેલ છે. તો આ પાંચ પૈકી સંલગ્ન ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ ‘‘સલંગ્ન‘‘ પસંદ કરવું.

Sp.TET-1 & 2 ૨૦૨૩ પરીક્ષા કેન્દ્રો નામ અને સરનામાની યાદી

 શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 જાહેરનામામાં સુધારો (1)

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 જાહેરનામામાં સુધારો

 “Sp.TET-I અને Sp.TET-lI-૨૦૨૩” હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત ન્યુઝ પેપર જાહેરાત.– For HallTicket Click Here

 “(સ્પેશ્યલ એજ્યુકેશન) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-I (Sp. TET-I)-2023” અને “(સ્પેશ્યલ એજ્યુકેશન) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II (Sp. TET-II)-2023” લહિયો-વાચક બાબત

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment