Education Scholarship Trendy

How to Apply for Gujarat Sarkar Free Silai Machine Yojana 2022

How to Apply for Gujarat Sarkar Free Silai Machine Yojana 2022-23
Written by Chetan Darji

Are you searching for – Free Silai Machine Yojana 2022 – Gujarat Sarkar

Then you are at Right Place.

The Complete and Official Information of How to Apply for Gujarat Sarkar Free Silai Machine Yojana 2022.

ફ્રી સિલાઈ મશીન યોજના શું છે એમાં શું મળે છે – Free Silai Machine Yojana 2022

  • કપડાં સીવવા માટેનો સંચો ખરીદવાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે એ પણ તદ્દન મફત

સિલાઈ મશીન યોજના નો લાભ કોણ કોણ લઈ શકાશે ? – Silai Machine Who can Get Benefits

  • ભારત દેશ ની અંદર રહેતી તમામ શ્રમજીવી મહિલાઓ આ લાભ લઈ શકે છે
  • જેથી કરીને મહિલાઓ લોકોના કપડાં સીવીને પોતાની સારી એવી આવક શરૂ કરી શકે અને તેના પગભર થઈ શકે એ માટે ગુજરાત સરકારે આ યોજના બહાર પાડી છે
  • ગ્રામીણ તેમજ શેહરી વિસ્તારમાં રહેતી આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ આ લાભ લઈ શકે છે
  • મહિલાઓને રોજગારીની એક તક આપવામાં આવે છે તેમજ મહિલાઓને આત્મનિર્ભર તેમજ સશકત બનાવવાનો ગુજરાત સરકારનો પ્રયાસ છે
  • આ યોજના હેઠળ સિલાઈ મશીન આપવામાં આવશે અથવા તો સિલાઈ મશીન લેવાના પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતા માં જમા કરવામાં આવશે.
  • ભારત સરકાર દ્વારા માન્ય એવી કોઈ પણ બેંક માં તમારું ખાતું હોવું જરૂરી છે.
  • અરજી કરનાર મહિલાની ઉંમર ૨૦ થી ૪૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • પતિની વાર્ષિક આવક રૂપિયા ૧૨,૦૦૦ કરતા વધુ ના હોવી જોઈએ (રેકોર્ડ અનુસાર)
  • દેશની આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

ફોર્મ ક્યાંથી મળશે અને ક્યાં જમા કરાવવાનું રહેશે? – How to Download Silai Machine Form and How to Submit

  • વેબસાઇટ – india.gov.in
  • ફોર્મ ડાઉનલોડ કરી અને તેમાં તમામ વિગતો ભરીને જમા કરવાનું રહેશે
  • આ ફોર્મ ભરીને તમારે તમારા જિલ્લા ની જિલ્લા કચેરી માં જમા કરાવવું પડશે.
silai machine form in gujarati

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોશે?

  • આધાર કાર્ડ
  • ચુંટણી કાર્ડ
  • જન્મ નું પ્રમાણપત્ર
  • શારીરિક વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  • આવક નું પ્રમાણપત્ર
  • વિધવા હોય તો તેનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ના ૨ ફોટા
  • બેંક ખાતાની પાસબુક ની ઝેરોક્ષ

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment