જન્મ: ભાતપુર, આણંદ જિલ્લો, તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું.
- પોતાની જાતને ‘શેકાયેલો ઘઉંનો દાણો’ કહેનાર
- દર્દ અને અશ્રુતના પ્રયોગશીલ સર્જક
- દગ્ધ કૃષિ કવિ
- હરીન્દ્ર દવેએ તેમના માટે કહ્યું હતું કે ‘ગુજરાતી કાનનો લીલો ટુંકડો ખરી પડ્યો’
કાવ્ય સંગ્રહ: અંગત
રચના: આભાસી મૃત્યુનું ગીત,સંબધ,હુંસીલાલની યાદમાં
વાર્તા સંગ્રહ : કીડી-કેમેરા અને નાયક,છબીલકાકાનો બીજો પગ
નવલકથા: ઝંઝા, અશ્રુધર
નવલિકા: વૃત્તિ અને વાર્તા
Contents
hide
મહત્વની પંક્તિઓ
- મારી આંખે કંકુનાં સુરજ……
- કાવ્ય એટલે રતિક્રીડા……