ગુજરાતી સાહિત્યકાર અને તેમની સાથે સંકળાયેલ સાહિત્ય સ્વરૂપો
૧. પ્રભાતિયા – નરસિહ મહેતા
૨. પદ – મીરાબાઈ
૩. છપ્પા – અખો
૪. પદ્યવાર્તા છપ્પા – શામળ
૫. શ્રેષ્ઠ આખ્યાનકાર – પ્રેમાનંદ
૬. સોનેટ – બ. ક . ઠાકોર
૭. હાઇકુ – સ્નેહરશ્મિ
૮. ઊર્મિકાવ્ય ડોલનશૈલી – ન્હાનાલાલ
૯. ખંડ કાવ્ય – કવિ કાન્ત
10. ચાબખા – ભોજા ભગત
૧૧. કાફી – ધીરા ભગત
૧૨. બાળ સાહિત્ય – ગીજુભાઈ બધેકા
13. હાસ્ય સાહિત્ય – જ્યોતીન્દ્ર દવે
14. પદ્ય નાટક – ઉમાશંકર જોશી
૧૫. નિબંધ / લલિત – કાકા સાહેબ કાલેલકર
૧૬. ટૂંકી વાર્તા – ધૂમકેતુ
૧૭. ગરબા – વલ્લભ ભટ્ટ ધોળા ભટ્ટ
18. ગરબી – દયારામ ( ૬૦૦)
૧૯. ગઝલ – બાલશંકર કંથારિયા
Thanks to Beloved Readers.