Are you searching for – ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર – Gujarati Sahitya Kavi Jhaverchand Meghani
Then you are at Right Place.
The Complete and Official Information of ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર – Gujarati Sahitya Kavi Jhaverchand Meghani
ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર – Gujarati Sahitya Kavi Jhaverchand Meghani
ઉપનામ : રાષ્ટ્રીય શાયર -( ગાંધીજી દ્વારા) કસુબલ રંગનો ગાયક, પહાડનું બાળક, સાહિત્યયાત્રી
જન્મ : ચોટીલા
વતન : બગસરા
કર્મ ભૂમિ : બોટાદ – રાણપુર ગમ – ફૂલ છાબના મંત્રી
ગુજરાતી ભાષાના લોકસાહિત્યના સૌપ્રથમ સંશોધક અને સંપાદક
તેમનું લોકગીત ‘ મન મોર બની થનગનાટ કરે ‘ રવીન્દ્રનાથ ટાગોરની
‘નવી વર્ષા’ બંગાળી કવિતામાંથી લેવામાં આવેલ છે.
શરૂઆત – કુરબાનીની કથાઓ, અંતિમ નવલકથા – કાળચક્ર
‘વેણીનાં ફૂલ’ કાવ્યસંગ્રહમાંથી ‘ ચારણકન્યા’ નામની કવિતા લેવામાં આવેલ છે, જેનું મૂળ નામ હિરબાઈ હતું.
૧૯૩૧ બીજી ગોળમેજી પરિષદમાં જતી વખતે ગાંધીજી માટે ‘છેલ્લો કટોરો આ પિ જજો બાપુ | સાગર પીનારા | અંજલી ..
સૌપ્રથમ રણજીતરામ સૂવર્ણચંદ્રક મેળવનાર – ૧૯૨૮
‘રઢિયાળી રાત’ નામના ગ્રંથમાં – હાજી કાસમ તારી વીજળી
ચાવી | કૃતિ |
ઝવેરચંદ મેઘાણી કહે છે. વસુંધરાનો વહાલો દવલો | વસુંધરાનો વહાલો દવલો |
કોઈનો લાડકવાયો | કોઈનો લાડકવાયો |
સૌરાષ્ટ્રની રસધાર | સૌરાષ્ટ્રની રસધાર |
સોરઠી બહારવટિયો | સોરઠી બહારવટિયો |
માણસાઈનો દીવો | માણસાઈનો દીવ ( રવિશંકર મહારાજ) |
પ્રભુ | પ્રભુ પધાર્યા |
રાણો પ્રતાપ પધારી રહ્યો છે | રાણો પ્રતાપ |
તેવી યુગવંદના | યુગવંદના ( રાષ્ટ્રીય શાયર) |
રવીન્દ્રવીણા વગાડતા | રવીન્દ્રવીણા |
સિન્ધુડાએ કરી એ વખતે | સિંધુડો |
કંકાવટીના | કંકાવટી |
વેવીશાળ થતા | વેવીશાળ |
તે રઢિયાળી રાતે | રઢિયાળી રાત |
શિવાજીનું હાલરડું ગાતા | શિવાજીનું હાલરડું |
સોરઠના વહેતા પાણી જોઈ | સોરઠ તારા વહેતા પાણી |
ત્યાં તુલસી ક્યારો બાંધ્યો | તુલસી ક્યારો |
Information from Angel Academy – (Samrat) Samat Gadhavi
Thanks to Beloved Readers