Trendy

Download Link of GSSSB CCE Exam Response Sheet 2024

Download Link of GSSSB CCE Exam Response Sheet 2024
Written by Chetan Darji

Are you searching for – Download Link of GSSSB CCE Exam Response Sheet 2024

Then you are at Right Place.

The Complete and Official Information of Download Link of GSSSB CCE Exam Response Sheet 2024

Download Link of GSSSB CCE Exam Response Sheet 2024

Recently Gujarat Sub Gujarat Subordinate Service Board declared the completed the exam of CCE Prelims in the Month of March to May 2024.

Advertisement No. GSSSB/202324/212

Gujarat Subordinate Service, Class- III (Group – A and Group -B) ઉમેદવારની રિસ્પોન્સ શીટ અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પદ્ધતિ થી યોજવામાં આવેલ હતી.
સદર પરીક્ષાની ઉમેદવારની રિસ્પોન્સ શીટ નીચે મુજબની લિંકથી તા.૨૫/૫/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ કલાકથી જોઈ શકાશે.

ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર તથા ઉમેદવારે પોતે પસંદ કરેલ વિકલ્પ સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે.

પ્રોવીઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઈટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

(Starts from 25-05-2024, 06:00 pm)

Thanks to Beloved Readers.

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment